You are currently viewing Amorina With Divya Bhaskar

Amorina With Divya Bhaskar

મહત્વ ની વાત કરીએ તો પુના વિસ્તાર માં વેપાર ધંધો કરનાર કંપનીઓને ટ્રાન્સપોર્ટ, રીંગરોડ, રેલ્વેસ્ટેશન, હાઇવે અને એરપોટ ની કનેક્ટીવીટી મળી રહે છે. વાત કરીએ પુના એક એવો વિસ્તાર છે. ત્યાં લોકો શૌરાષ્ટ થી આવીને વસે છે. તે વિસ્તાર વિશાળ અને કુશળ હોવાથી ધંધા માટે મહત્વ ધરાવે છે. એજ વિસ્તારની વાત કરવામાં આવે તો એ વિસ્તાર માં અમોરીના માર્કેટ પણ બની રહી છે. માર્કેટ તરફ થી દિવ્યભાસ્કર ના પત્રકાર સાથે વાત કરતા જણાવે છે. કે આવનારા સમયને ધ્યાનમાં રાખીને અમે માર્કેટ બનાવી રહ્યા છીએ. આવનારા સમય માં બિઝનેસ માટે વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ નું મહત્વ નું કારણ બની રહેશે . તેને ધ્યાન માં રાખીને અમે અમારો પ્રોજેક્ટ પાંચ રોડ કોર્નર, ત્રણ બેઝમેન્ટ, પાંચ ગૂડ્સ લિફ્ટ, બે પેસેન્જર લિફ્ટ ને મહત્વ આપીને પ્રોજેક્ટ નું કામ ચાલુ કરેલ છે. મહત્વ ની વાત કરતા પુના વિસ્તાર IT , ઈ-કોમર્સ અને રિટેલ નું મહત્વ સ્થાન હોવાથી બની ગયેલા કોમ્પ્લેક્સ માં ઑફિસ, દુકાન વેચાણ અને ભાડે પણ મળતી નથી. તેના કારણે અમારા અમોરીના માર્કેટ પ્રોજેક્ટ નું કોર્પોરેટ બિલ્ડીંગ મહત્વ નું રહેશે. જો પ્રોપર્ટી ખરીદતા પેહલા અમારા પ્રોજેક્ટ ની વિઝીટ કરવાથી રોકાણ કરવાની મહત્વ ની માહિતી આપણે ને મળી રહેશે. તેનાથી આપ યોગ્ય જગ્યાએ રોકાણ કરશો અને આપણા રોકાણની સલામતી પણ રહેશે.

Spread the love

Leave a Reply